માં મોગલ કોનો અવતાર છે?,જાણો માં મોગલના પરચા ની વાત,કબરાઉ ધામનો આ વીડિયો જોવો…
ભગુડાવાળી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે.માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે. બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે.જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ … Read more