WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Scheme

બ્યુટી પાર્લર કીટ યોજના માટે અરજી કરો સંપૂર્ણ માહિતી જાણકારી મેળવો

અહીંથી બ્યુટી પાર્લર કીટ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

બ્યુટી પાર્લર કીટ યોજના મહત્વની તારીખો:

  • બ્યુટી પાર્લર કીટ 2024 સૂચના તારીખ 27 March 2024
  • બ્યુટી પાર્લર કીટ 2024 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 01 April 2024

About Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ યોજના

બ્યુટી પાર્લર કીટ યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2023 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

Table of Beauty Parlour Kit Sahay Yojana Gujarat

યોજનાનું નામમફત બ્યુટી પાર્લર કીટ યોજના ( માનવ ગરિમા યોજના )
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી કરવાનો પ્રકારગુજરાત બ્યુટી પાર્લર કીટ માટે ઓનલાઇન અરજી કરો
લાભાર્થીની પાત્રતાગુજરાતની ગરીબ અને મજૂર મહિલાઓ
યોજનાનો ઉદ્દેશ્યમહિલા ને આત્મનિર્ભર બનાવવા માટે
સત્તાવાર પોર્ટલesamajkalyan.gujarat. gov.in
અરજી કરવાની તારીખ01/04/202
મળવાપાત્ર લાભબ્યુટી પાર્લર કીટ

Agenda of Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે.

Eligibility Criteria for Beauty Parlour Kit Yojana | બ્યુટી પાર્લર કીટ પાત્રતા

બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર  ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

Document Required For Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ માટે જરૂર ડોક્યુમેન્ટ

બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

Benefits of Beauty Parlour Kit Sahay Yojana Gujarat| બ્યુટી પાર્લર કીટ યોજનાથી મળતા લાભ

➥ આ યોજનાનો લાભ દેશની શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

➥ આ યોજના હેઠળ દેશની તમામ શ્રમિક મહિલાઓને સરકાર દ્વારા મફત બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે.

➥ મફતમાં બ્યુટી પાર્લર કીટ મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડાં સીવીને સારી કમાણી કરી શકે છે.

➥ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.

➥ આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.

➥ પ્રધાનમંત્રી બ્યુટી પાર્લર કીટ 2024 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં 50000 થી વધુ મહિલાઓને મફત બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે.

➥ આ યોજના દ્વારા, દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ (BPL) રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની દરેક મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે.

બ્યુટી પાર્લર કીટ યોજના માટે રાજ્યોના નામ

આ યોજના આ સમયે માત્ર ગુજરાત રાજ્ય માં લાગુ કરવામાં આવી છે.

Important Links Of Beauty Parlour Kit Sahay Yojana Gujarat

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશનઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2024 – મળતી સહાયની યાદી અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2024 વિશે માહિતી ની PDF અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

બ્યુટી પાર્લર કીટ યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી

  1. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  2. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  3. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  4. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

Beauty Parlour Kit Yojana Application Form

માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા Silai Machine યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે બ્યુટી પાર્લર કીટ યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Beauty Parlour Kit Yojana Application Form [અરજી ફોર્મ]

Beauty Parlour Kit Yojana Helpline Number

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

બ્યુટી પાર્લર કીટ યોજના હેલ્પલાઇન નંબર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *