આધારકાર્ડ થી ઘરે બેઠા મળશે ₹50,000 ની પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય
નમસ્કાર મિત્રો, આજના સમયમાં ક્યારેય કોઈ નાગરિકને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે. પરંતુ હવે બેંક દ્વારા લોન લેવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. કેમ કે જ્યારે લોન લેવા જઈએ છીએ ત્યારે બેંક દ્વારા તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે અને જો તે ઓછો હોય તો તમને લોન મળતી નથી અથવા તો ઘણા ઊંચા વ્યાજ દર પર મળે છે. તેમજ લોન લેવા માટે તમારે ઘણા બધા દસ્તાવેજની પણ જરૂર પડે છે અને તે બેંકના ધક્કા પણ ખાવા પડે છે.
તેની સામે ઘણી બધી એવી રીત છે જ્યાં તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા પણ લોન લઈ શકો છો. તમે પોતાના આધાર કાર્ડ દ્વારા પણ લોન લઈ શકો છો. આજે અમે તમને 50,000 સુધીની લોન આધાર કાર્ડ થી કેવી રીતે લેવી તેના વિશે જણાવીશું.
આધાર કાર્ડ થી મળશે લોન | Loan By Aadhar Card
મિત્રો હવે તમે આધાર કાર્ડથી પણ લોન લઈ શકો છો. જો તમે પણ આધાર કાર્ડ થી લોન લેવા માંગુ છું તો આજના આ લેખમાં અમે તમને તેના વિશેની તમામ માહિતી આપેલી છે તમે પોતાના આધાર કાર્ડ થી ફક્ત થોડીક જ વારમાં રૂપિયા 50,000 સુધીની લોને લઈ શકો છો. અને આ લોન લેવા માટે તમારે ક્યાંય બેંક જવાની જરૂર નથી. તમે પોતાના ઘરે બેઠા આ લોન માટે અરજી કરી શકો છો.
લોન પર કેટલું હશે વ્યાજ દર ?
અત્યારના સમયમાં ઘણી બધી સરકારી અને બિનસરકારી બેંકો છે જે આધાર કાર્ડ દ્વારા પર્સનલ લોન ની સુવિધા આપે છે. અને તેની સાથે મોબાઈલ ફોનમાં પણ ઘણી બધી એવી એપ્લિકેશન છે જે આધાર કાર્ડ દ્વારા લોન આપે છે. મોટેભાગે બેંક એ પર્સનલ લોન પર 10.50% થી લઈને 14.10 % સુધીનું વ્યાજ દર લગાવે છે.
લોન લેવા જરૂરી દસ્તાવેજ | important Documents
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટથી લિંક હોવું જોઈએ.
- પાનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
આધાર કાર્ડ થી લોન લેવા માટેની અરજી પ્રક્રિયા | Loan By Aadhar Card
- જે બેંક દ્વારા તમે લોન લેવા ઇચ્છતા હોય તે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
- અહીં હોમપેજ પર તમને પર્સનલ લોન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- ત્યાં તમને આધાર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન નો ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
- તેની સાથે કેટલાક જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ની આ તમામ પ્રક્રિયા થઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
- તમારું આ એપ્લિકેશન ફોર્મ બેંક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે તે પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી લોન અપ્રુંવ થઈ જશે.