WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Loan

ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો એ પણ તાત્કાલિક તમારા મોબાઈલ પરથી

દેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ઘણી આર્થિક સહાય, સામાજિક ઉત્થાન વગેરે માટે હોય છે. કેટલીક યોજનાઓ ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે લોન આપતી યોજનાઓ હોય છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાબેંકેબલ યોજના તથા મહિલા સ્વાવલંબન યોજના ખૂબ જ પ્રચલિત છે. પરંતુ આજે આપણે પ્રાઈવેટ લોન એપ્લિકેશન મારફતે મળતી લોન વિશે વાત કરીશું. જેનું નામ Creditt Loan App છે.

આ આર્ટિકલના માધ્યમથી આજે લોન એપ્લિકેશન વિશે વાત કરીશું. જેનું નામ છે ક્રેડિટ લોન એપ. આ ક્રેડિટ લોન એપ પરથી કેટલી લોન મળશે? , ક્રેડિટ લોન એપ પરથી લોન લેવા પર વ્યાજ દર શું હશે?, વગેરે માહિતી મેળવીશું. આ ઉપરાંત ક્રેડિટ લોન એપ પરથી તમને કેટલા દિવસો માટે લોન મળશે, ક્રેડિટ લોન એપથી લોન લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે, ક્રેડિટ લોન એપમાંથી કોને લોન મળશે, ક્રેડિટ લોન એપથી લોન લેવાના ફાયદા શું છે? વગેરે તમામ અગત્યની બાબતો વિશે વાત કરીશું.

ક્રેડિટ લોન એપ શું છે ?

આ એપ સંપૂર્ણપણે ઓનલાઇન લોન પૂરી પાડતી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પરથી તમને તાત્કાલિક લોન મળી જશે. આ એપ્લિકેશનને 10 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યા છે. આ એપ 29 જાન્યુઆરી 2019 ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી.

Highlight of Creditt Loan App

આર્ટિકલનું નામક્રેડિટ લોન એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
Name of the AppCreditt Loan Application
કોણ અરજી કરી શકે?પાત્રતા ધરાવતા અને જરૂરિયાતવાળા લોકો
Official WebsiteClick Here
Download Creditt Loan App(Android)Download Here
Download Creditt Loan App(iOS)Download Here

ક્રેડિટ લોન એપ્લિકેશન પરથીલોન લેવા પર શું વ્યાજ દર હશે ?

મિત્રો, કોઈપણ લોન એપ્લિકેશન પરથી લોન લેતા પહેલા આપણે એ જાણી લેવું જોઈએ કે, એપ લોન માટે શું વ્યાજદર હશે. શું આપણે આટલું વ્યાજ ભરી શકીશું? ક્રેડિટ લોન એપથી લોન લેવા પર વ્યાજ દર વાર્ષિક 20% થી 36% હોઈ શકે છે.

ક્રેડિટ લોન એપ પરથી કેટલી લોન મળશે ?

આ એપ્લિકેશન લોન લેનારને કેટલી લોન આપે છે. આટલી લોન આપણા માટે પુરતી હશે? ક્રેડિટ લોન એપથી રૂપિયા 10,000 થી 35,000 રૂપિયા સુધીની લોન મળશે.

ક્રેડિટ લોન એપ પરથી લોન કેટલા દિવસો માટે ઉપલબ્ધ થશે ?

મિત્રો, આપણને લોન ચૂકવવા માટે કેટલો સમય મળશે. શું આપણે તે સમય દરમિયાન લોનની ચુકવણી કરી શકીશું? ક્રેડિટ લોન એપથી અમને 90 દિવસથી 180 દિવસ સુધીની લોન મળશે.

ક્રેડિટ લોન એપમાંથી લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે?

         આ લોન મેળવવા માટે કેટલાક અગત્યના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે, જે નીચે મુજબ છે.

ક્રેડિટ લોન એપમાંથી લોન લેવાના ફાયદા શું છે?   

         આ એપ્લિકેશન પરથી લોન મેળવવા માટે કેટલાક ફાયદાઓ પણ છે. જે નીચે મુજબ છે.

  • આ એપ્લિકેશન પરથી ભારતના દરેક સ્થળેથી લોન મળે છે.
  • આ એપ પરથી તાત્કાલિક લોન મળી જશે.
  • તમે ગમે ત્યારે અહીંથી લોન લઈ શકો છો.
  • તમારા ડોક્યુમેન્ટ્સ અહીં એકદમ સુરક્ષિત રહેશે.

Creditt Loan Application થી લોન કોને મળશે?

         આ લોન મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • તમારે ભારતના નાગરિક હોવું આવશ્યક છે.
  • તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી આવશ્યક છે.

How to Online Apply for Creditt Loan App | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો

Creditt Loan Application થી લોન માટે કેવી રીતે અરજી કરવી?

Step 1 – સૌથી પહેલા Creditt Loan App તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.

Step 2 – ત્યારબાદ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.

How to Online Apply for Creditt Loan App

Step 3 – હવે આ એપ્લિકેશન પર માંગવામાં આવતી તમારી બેઝિક માહિતી ભરો.

Step 4 – ત્યારબાદ તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

Step 5 – Crediit Loan App ના કર્મચારીઓ દ્વારા તમારી માહિતિની ખરાઈ કરશે અને તમારી લોન મંજૂર કરવામાં આવશે.


Crediitt Instant Loan App

Step 6 – છેલ્લે, લોનની રકમ સીધી તમારા એકાઉન્ટમાં આવશે.

Creditt Loan App Customer Care Number

Contact Us – +91 2245811515
e-Mail – customer.support@creditt.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *