WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Loan

ઘરઘંટી સહાય યોજના, મળશે રૂપિયા 15000 ની આર્થિક સહાય શેયર કરો

નમસ્કાર મિત્રો, આપણી ભારતની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોને સહાય આપવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના નબળા અને આર્થિક રીતે અશક્ત વ્યક્તિ સ્વ રોજગાર મેળવી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજના દ્વારા આવા નાગરિકોને  વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વ રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના થી ગુજરાતના ગરીબ લોકો ને ઘણો ફાયદો થતો હોય છે. આજના આ લેખ વાળા અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી આપીશું.

શું છે આ ઘરઘંટી સહાય યોજના ? 

ગુજરાત રાજ્યમાં ચાલતી માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં રહેનારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જેના હેઠળ ખોલ રૂપિયા 15000ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર એ આર્થિક રીતે નબળા વ્યક્તિઓને આર્થિક રીતે સહાય કરતી હોય છે. આ યોજનામાં લોકો ઘરઘંટી મેળવીને પોતાનો એક વ્યવસાય શરૂ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે.

ઘરઘંટી સહાય યોજનાનો હેતુ 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે ઘરઘંટી સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા ગરીબ લોકોએ પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે તેમનો વિકાસ થાય અને તેઓ આત્મ નિર્ભર મને અને પોતાની જીવન ચેલી સારી બનાવી શકે છે. તેથી કહી શકાય કે સરકારનો આ યોજનાનું મુખ્ય હતું એ આર્થિક વિકાસ કરવાનું છે અને ગરીબીને દૂર કરવાનો છે.

ઘરઘંટી યોજનામાં મળતા લાભ 

  • આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને ઘરઘંટી લાવવા માટે કુલ રૂપિયા 15,000 ની હાર્દિક સહાય કરવામાં આવે છે.
  • સરકારની આ યોજનાનો લાભ બીપીએલ રેશનકાર્ડ યાદીમાં આવતા હોય તેમને મળે છે.
  • આ ઘરઘંટી મેળવીને લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે.
  • વ્યક્તિએ આત્મા નિર્બળ બની શકે છે અને પોતાનું જીવન સારું બનાવવા વિકાસશીલ બની શકે છે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • ઘરઘંટી ચલાવતા ની તાલીમ લીધેલું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • ચૂંટણી કાર્ડ
  • બેંક પાસબુક
  • આવકનો દાખલો

ઘરઘંટી સહાય યોજના માટે પાત્રતા 

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવું જોઈએ.
  • અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર પાસે બીપીએલ રેશનકાર્ડ હોવું જોઈએ.
  • તે આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • અરજી કરનારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ.

ઘરઘંટી સહાય યોજના અરજી પ્રક્રિયા | Flour Mill Sahay Yojana

  • સૌપ્રથમ માનવ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અને તેના પણ તમને New Registration નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને સબમીટ કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર પર તમે આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે તેના દ્વારા લોગીન કરો.
  • અહીં તમને માનવ કલ્યાણ યોજના તેઓ લખેલું આવશે તેના પર ક્લિક કરો ત્યાર પછી નીચે ok નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી માહિતી પરોવો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આ તમામ માહિતી ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Flour Mill Sahay Yojana – Apply Now 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *