WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

LoanScheme

 રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા,બસ આ રીતે ઉમેરો નામ

 રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા , બસ આ રીતે ઉમેરો નામ નમસ્કાર મિત્રો આજે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડ માંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે પછી ગ્રાહકોને મોટી તકલીફ પડે છે કે રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઈન ફરીથી કેવી રીતે ઉમેરો અને ઉમેરવા માટે ક્યાં જવું અમે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડમાં ફરીથી નામ ઉમેરવા માટે સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપેલ છે તો વાંચો.

રેશનકાર્ડ માહિતી નામ કાઢી નાખવામાં આવ્યું છે કે નહીં તે જાણવા માટે શું કરવું

Ration Card New Update ઘણીવાર સરકાર દ્વારા રેશનકાર્ડ માં સુધારો વધારો કરવામાં આવે છે એટલે કેટલાક ગ્રાહકોના રેશનકાર્ડ માંથી નામ અથવા તમારા સભ્યોનું નામ નીકળી જતું હોય છે

  • રેશનકાર્ડ માંથી નામ કમી કરવામાં આવી છે કે નહીં તે જાણવા આ વેબસાઈટ પર જાવ
  • સરકારી વેબસાઈટ પર જઈને તમારે ત્યાં રેશનકાર્ડ વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું
  • ક્લિક કર્યા પછી તમને ત્યાં રેશનકાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ જોવા મળશે તેના પર ક્લિક કરો
  • પછી તેમાં વિગત ભરવાની હશે તમારું રાજ્ય જિલ્લો બ્લોક ગામ પંચાયત ઉમેરો
  • આ બધી માહિતી ઉમેર્યા પછી તમારી રાશન ની દુકાન નું નામ દુકાન નું નામ અને રાશનકાર્ડ બીપીએલ છે કે પી એલ તે પસંદ કરો
  • પછી તમારી સામે એક લિસ્ટ આવશે જ્યાં તમારું નામ  ચેક કરવાનું
  • રેશનકાર્ડ લિસ્ટ માં તમારું નામ નહીં હોય તો તમારું રેશનકાર્ડ માંથી નામ કમી થઈ ગયું હોય હશ
  • તમારું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવ્યું હશે તો તમારે ફરી એડ કરવા માટે રાશનકાર્ડ ના ડીલરશીપ હશે તેને મળો અથવા તમારા ગામડા શહેરમાં જે
  • રેશનકાર્ડમાં સુધારા-વધારા રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ 2024
  • દુકાન ચલાવતા હશે તેમના પહેલેથી માહિતી લો
  • તો તમારા જિલ્લા તાલુકામાં કાચ પુરૂઠા વિભાગમાં જઈ શકો અને તમે માહિતી મેળવી શકો છો.
  • બધી માહિતી મેળવીને તમે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરી શકો છો અને દસ્તાવેજ ઝેરોક્ષ જોડી અને ફોમ સબમીટ કરી ફરી તમારું નામ ઉમેરી શકો છો.

મહત્વપૂર્ણ લીંક Ration Card New Update

નામ એડ કરવા માટેનું ફોર્મઅહીં ક્લિક કરો
નામ કમી કરવાનું ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *