WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoanScheme

લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા પાછાં નથી મળી રહ્યાં? આજે જ અપનાવો આ ઉપાય, સામે ચાલીને આપી જશે પાછાં!

જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની દરેક સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે. આજે અમે તમને જે સમસ્યા અને તેના ઉપાય વિશેની વાત કરીશું જે છે ઉધારી. હકીકમતાં આપણામાંથી ઘણાં લોકોની સાથે એવું થયું છે કે, ઘણીવાર લોકોને પૈસા ઉધાર આપ્યા બાદ પરત મળવાની આશા જોવા નથી મળતી.

આવી સ્થિતિમાં આજે અમે તમને તેના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા ગમે તેટલાં જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. ચાલો વિસ્તારથી જાણીએ આ ઉધાર આપેલાં પૈસા પાછા કેવી રીતે મેળવવા?

જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની આશા ગુમાવી બેસે છે તો આ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીની પૂજા કરો. જેના માટે વ્યક્તિએ દેવી લક્ષ્મીની સામે પૈસા પાછાં મેળવવાની પ્રાર્થના કરે. જેના માટે પૂજાના સમયે કોડી મુકીને માતા લક્ષ્મીને અર્પિત કરો. બાદમાં તેને લાલ કપડામાં બાંધીને જ્યાં પૈસા રાખો છો, ત્યાં મુકી દો. આવું કરવાથી ધનની સમસ્યા દૂર થશે.

બજરંગબલીને તમામ કષ્ટ દૂર કરવા માટે જાણવામાં આવે છે. મંગળવારનો દિવસે ભગવાન હનુમાનને સમર્પિત માનવામાં આવે છે. એવામાં મંગળવારના દિવસે હનુમાનની પૂજા દરમિયાન સરસરવના તેલનો દીવો જરૂર કરો. આ ઉપાયથી વ્યક્તિનાં અટકેલા પૈસા પરત મળી શકે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના આપેલા પૈસા માંગી-માંગીને થાકી ગયા છે તો તેના માટે આ ઉપાય કારગર સાબિત થશે. જેના માટે તમારે દરરોજ સાંજે એક દીવો કરવો પડશે. એ વાતનું ધ્યાન રાખો કે, દીવામાં થોડું કપૂર અને બે લવિંગ નાંખીને દીવાને સળગાવો. આવું કરવાથી વ્યક્તિનાં અટકેલા પૈસા જલ્દીથી પાછા મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *