WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Loan

સરકાર દ્વારા આ યોજનામાં મહિલાઓ ને વગર વ્યાજે રૂ. 1,00,000/- ની લૉન અપાશે મળશે અનેક લાભ

Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat: સરકાર મહિલા ને વગર વ્યાજે અપાશે 1 લાખ રૂપિયા , મહિલા પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા તૈયાર છે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવા માટે યોજના ચાલુ થઇ છે 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:વિશેષતાઓ

  • આ યોજના માં કાયમી હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી આપવામાં આવશે 
  • ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ 
  • શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ મહિલાઓને જોઇન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ ને આવરી લેવામાં આવશે
  • આ વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકાર દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.

દિવાળીના કારણે આજે સોનું થયું મોંઘું, જાણો શું છે સોનાનો ભાવ!

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: બેન્ક લાભ 

  • રાષ્ટ્રીયકૃત બેંકો
  • ગ્રામિણ બેંકો
  • સહકારી બેંકો
  • પ્રાઇવેટ બેંકો
  • કો.ઓપરેટીવ મંડળીઓ 
  • આર.બી.આઇ. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: પાત્રતા 

  • મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ
  • વિધવા બહેન હોય તેને પહેલા લેવામાં આવશે 
  • ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો લાભ મળશે 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:દસ્તાવેજો

  • આધાર કાર્ડ 
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • બેંક એકાઉન્ટ નંબર
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:નાણાકીય સહાય 

  • સહાયની રકમ: મહિલા જૂથો માટે પ્રતિ સભ્ય INR 6,000/- સુધી
  • લોનની રકમ: સભ્ય દીઠ INR 1 લાખ સુધી
  • વ્યાજ દર: વાર્ષિક ચક્રવૃદ્ધિ સાથે વાર્ષિક 12%
  • લોનની ચુકવણી: INR 10,000/- નો માસિક હપ્તો, અથવા INR 1,20,000/- નો વાર્ષિક હપ્તો

ખેડૂત કરી શકશે મોબાઈલ થી જમીન માપણી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: અરજી કરો 

  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વેબસાઇટ gujaratindia.gov.in પર જાઓ
  • “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” પર ક્લિક કરો
  • યોજનાની વિગતો ધ્યાનથી વાંચો
  • “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ  દાખલ કરો ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • એપ્લિકેશન પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *