બેંક અથવા રિકવરી એજન્ટ EMI માટે હેરાન કરે છે? RBI નો અધિકાર જાણો Recovery Agent Pressure Over EMI? RBI Says This Is Not Allowed
ઘણા લોકો લોનના હપ્તા (EMI) ભરવામાં થોડી મોડ થાય તો બેંક અથવા રિકવરી એજન્ટ દ્વારા વારંવાર ફોન, ધમકી કે માનસિક હેરાનગતિ સહન કરે છે. પરંતુ તમને ખબર છે? 👉 બેંક પણ નિયમોમાં બંધાયેલી છે👉 રિકવરી માટે હેરાન કરવું ગેરકાયદેસર છે👉 તમે RBI માં સીધી ફરિયાદ કરી શકો છો આ આર્ટિકલમાં જાણીએ કે બેંક હેરાન કરે … Read more