Market Down છે? SIP ચાલુ રાખશો કે PPFમાં શિફ્ટ થશો? SIP Market Up
જ્યારે શેરબજાર પડતું જાય છે ત્યારે સૌથી મોટો સવાલ થાય છે –👉 SIP ચાલુ રાખવી કે બંધ કરી PPFમાં પૈસા મૂકી દઈએ? ઘણા લોકો market down જોઈને ડરી જાય છે અને રોકાણ વિશે ખોટો નિર્ણય લઈ બેસે છે.આ લેખમાં આપણે શાંતિથી, સમજદારીપૂર્વક સમજીએ કે પડતા બજારમાં SIP અને PPFમાંથી શું કરવું યોગ્ય છે. બજાર પડતું … Read more