IPO શું હોય છે? કેવી રીતે ભરાય? IPO ભરતા પહેલા આ બાબતો જરૂર જાણો | IPO Guide for Beginners
આજકાલ શેરબજારમાં IPO (Initial Public Offering) નો ઘણો ક્રેઝ જોવા મળે છે. ઘણા નવા રોકાણકારો IPO માં રોકાણ કરવા માંગે છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે ગૂંચવણ અનુભવે છે. 👉 IPO શું છે?👉 IPO કેવી રીતે ભરાય?👉 IPO ભરતા પહેલા શું ધ્યાનમાં રાખવું? આ આર્ટિકલમાં IPO વિશેની તમામ માહિતી સરળ ગુજરાતી ભાષામાં સમજાવીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડમાં … Read more